“ભગવાન બચાવે” ફિલ્મના…?

Read Time:1 Minute, 50 Second

અમદાવાદઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ભગવાન બચાવે”ના મુખ્ય કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરે દર્શને પહોંચ્યા હતા, જ્યાં બન્ને કલાકારોએ માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. “ભગવાન બચાવે” ફિલ્મ હળવી કૉમેડી સાથે ખૂબ જ મહત્વનો સામાજિક સંદેશ આપે છે. આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપણા રોજિંદા જીવનમાં પણ એવી ઘટનાઓ બનતી હોય છે, જ્યારે આપણે કહી દેતા હોઇએ છીએ કે “ભગવાન બચાવે”. આવી જ વર્તામાન સમયના વાસ્તવિક વિષય પર આધારિત છે ફિલ્મ “ભગવાન બચાવે”.

પોતાની ફિલ્મ વિશે જણાવતા ભૌમિક સંપતે જણાવ્યું હતુ કે અમે નગરદેવીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી રહ્યાં છે. દર્શકો  અમારી ફિલ્મને પસંદ કરી રહ્યા છે તે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. સમાજના ઘણા બધા એવા કિસ્સાઓ વિશે જાણ્યું હતુ કે કોઇ એક વ્યક્તિ કરેલા આડેઘડ ખર્ચા બાદ કેટલી હદ સુધી ફસાઇ જાય છે અને બાદમાં અનેક જટિલતાઓમાં એટલો ગૂંચવાઇ જાય છે કે તેને પોતાને જ ખબર નથી હોતી કે આગળ જતા એની સાથે શું ઘટના બનશે!! આ ફિલ્મ માટે અમને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ અને પ્રતિસાદની અપેક્ષા છે, તેથી દરેક આ ફિલ્મ થિયેટરમાં જઇને જ જોવી જોઇએ.

The post “ભગવાન બચાવે” ફિલ્મના…? appeared first on Republic News Today.

Related Posts

A Grand New Beginning: Rahil Azam’s Shiddat Unveiled by Rajan Shahi and Rupali Ganguly

Mumbai (Maharashtra) [India], July 18: Television actor Rahil Azam has stepped behind the camera for the first time with the launch of his music video Shiddat: Strength of Emotion, marking his debut as…

The Odyssey Is Pulling Audiences Back to Theatres

Mumbai (Maharashtra) [India], July 17: Streaming promised convenience. Cinema promised spectacle. For a while, convenience was winning rather comfortably. After all, why leave your couch when every blockbuster eventually arrives…

You Missed

Gulf Lloyds (India) Limited IPO Attracts Strong Retail Participation on Opening Day, Overall Subscription Crosses 3 Times

Gulf Lloyds (India) Limited IPO Attracts Strong Retail Participation on Opening Day, Overall Subscription Crosses 3 Times

SGEMA’s EVOLVE 2.0 to Bring India’s Event Industry Leaders Together, Strengthening Gujarat’s Global Event Tourism Vision

SGEMA’s EVOLVE 2.0 to Bring India’s Event Industry Leaders Together, Strengthening Gujarat’s Global Event Tourism Vision

How Data and Branding Together Create Sustainable Growth

How Data and Branding Together Create Sustainable Growth

Industry Stalwarts Back Automation Expo 2026 as South Asia’s Premier Innovation Platform

Industry Stalwarts Back Automation Expo 2026 as South Asia’s Premier Innovation Platform

Shree Balaji (Mala) Textiles Limited, the Company Behind the ‘Mala Saree’ Brand, Launches Rs 18.90 Crore Fresh Issue IPO on BSE SME

Shree Balaji (Mala) Textiles Limited, the Company Behind the ‘Mala Saree’ Brand, Launches Rs 18.90 Crore Fresh Issue IPO on BSE SME

Subhashree Sahu Is Ready for a New Adventure: Popular Creator to Step Into the Streaming World

Subhashree Sahu Is Ready for a New Adventure: Popular Creator to Step Into the Streaming World